Adhyatma Vidya Mandir at AMC Plantation Samaroha Event

મિશન મિલિયન ટ્રીઝ ‘ અભિયાન અંતર્ગત ૮૭ જેટલા એનજીઓ અને ૪૩ જેટલી અન્ય સંસ્થાઓમાંથી આપણી સંસ્થા અને ટ્રસ્ટને પ્લાન્ટેશનની સુંદર કામગીરી માટે પહેલાં પાંચ ક્રમાંકમાં સ્થાન મળ્યું છે , જેમાં અભિવાદન નિમિત્તે , અધ્યાત્મ વિદ્યામંદિર તથા શ્રી એચ કે અધ્યારુ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રતિનિધિ તરીકે ૨૯ ઓગસ્ટ , ૨૦૧૯ નાં રોજ...

Continue reading